POOJA BEAUTY PARLOUR & CLASSES
Professional Beautician & Makeup Artist
પૂજા બ્યુટી પાર્લર એન્ડ ક્લાસિસ એ કેશોદ શહેરમાં સ્ત્રીઓ માટેનું એક આધુનિક અને વિશ્વસનીય બ્યુટી સેન્ટર છે. અહીં દરેક મહિલાને સુંદર દેખાવા સાથે આત્મવિશ્વાસ પણ મળે તેવું અમારા મિશન છે. અમારું ઉદ્દેશ માત્ર મેકઅપ કે ફેશિયલ પૂરતું નથી — પરંતુ દરેક ક્લાયન્ટને આરામ, સંતોષ અને ખુશીનો અનુભવ કરાવવો છે.
અહીં વિવિધ પ્રકારની સર્વિસીસ ઉપલબ્ધ છે — જેવી કે ફેશિયલ, હેર કટીંગ, વેક્સ, મેનીક્યુર, પેડિક્યુર, બોડી મસાજ, બ્રાઇડલ મેકઅપ, એચ.ડી. મેકઅપ, એરબ્રશ મેકઅપ તથા રિફ્લેક્સોલોજી અને કાંસ્ય થાળી થેરાપી જેવી નેચરલ હેલ્થ ટ્રીટમેન્ટ્સ. દરેક ટ્રીટમેન્ટમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોડક્ટ્સ અને અનુભવી હાથે સર્વિસ આપવામાં આવે છે.
અમારી પાસે બ્યુટી ક્ષેત્રમાં રસ ધરાવતા યુવતીઓ માટે ટ્રેનિંગ ક્લાસીસ પણ ચાલે છે, જ્યાં પ્રેક્ટિકલ નોલેજ સાથે દરેક વિદ્યાર્થીઓને પ્રોફેશનલ રીતે તૈયાર કરવામાં આવે છે જેથી તેઓ પોતાનું કરિયર બનાવી શકે.
અમારું ધ્યેય છે કે દરેક સ્ત્રી પોતાના વ્યક્તિત્વમાં નવો આત્મવિશ્વાસ અનુભવે અને સુંદર દેખાવા સાથે સ્વસ્થ પણ રહે.
પહેલા માર્ગ, સમ્રાટ શોપિંગ સેન્ટર, આંબાવાડી, કેશોદ.
Gallery
Our Services
Make an Appointment
Instagram Feed
Blog
Testimonials
QR Code
Business Hours
Inquiries































































