કાંસ્ય થાળી થેરાપી

આ પ્રાચીન થેરાપી શરીરમાંથી ટોક્સિન દૂર કરી રક્તપ્રવાહ સુધારે છે અને તણાવ ઓછો કરે છે. પૂજા બ્યુટી પાર્લર માં કાંસ્ય થાળી થેરાપી સંપૂર્ણ આરામ અને એનર્જી રિબેલેન્સ માટે ખૂબ લોકપ્રિય છે.

સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે આ થેરાપીનો લાભ લો — આજે જ બુકિંગ કરો

📍 પહેલા માર્ગ, સમ્રાટ શોપિંગ સેન્ટર, આંબાવાડી, કેશોદ

📞 70968 14032 / 97234 47674