મેનીક્યુર & પેડીક્યુર
હાથ અને પગની ત્વચા પણ ચહેરા જેટલી કાળજી માગે છે. પૂજા બ્યુટી પાર્લર માં મેનીક્યુર અને પેડીક્યુરથી નખ અને સ્કિનની સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે. રિલેક્સિંગ સ્પા ટચ સાથેનો આ અનુભવ તમને તાજગી અને આરામ આપશે.
આજે જ તમારી સેશન બુક કરો અને અનુભવ કરો શુદ્ધ લક્ઝરી.
📍 પહેલા માર્ગ, સમ્રાટ શોપિંગ સેન્ટર, આંબાવાડી, કેશોદ
📞 70968 14032 / 97234 47
674