બ્રાઈડલ & પાર્ટી મેકઅપ

તમારા ખાસ દિવસે સૌથી સુંદર દેખાવું એ દરેક દુલ્હનની ઈચ્છા હોય છે. પૂજા બ્યુટી પાર્લર માં HD અને Airbrush Makeup ની સુવિધા સાથે પ્રોફેશનલ લુક આપવામાં આવે છે. દરેક મેકઅપ વ્યક્તિગત ચહેરાના કન્ટુર અને સ્કિન ટોન અનુસાર કસ્ટમાઇઝ કરવામાં આવે છે.

તમારા બ્રાઈડલ લુક માટે આજે જ બુકિંગ કરો અને તમારી ક્ષણોને વધુ ખાસ બનાવો

📍 પહેલા માર્ગ, સમ્રાટ શોપિંગ સેન્ટર, આંબાવાડી, કેશોદ

📞 70968 14032 / 97234 47674

.