હેર ટ્રીટમેન્ટ
વાળની તંદુરસ્તી માટે રેગ્યુલર કાળજી જરૂરી છે. અહીં હેર સ્પા, કેરાટિન ટ્રીટમેન્ટ, ડ્રાય અને ડેન્ડ્રફ માટેના ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. નેચરલ ઓઈલ અને પ્રીમિયમ પ્રોડક્ટ્સથી થયેલી આ ટ્રીટમેન્ટ તમારા વાળને નરમ અને ચમકદાર બનાવે છે.
તમારા વાળને નવી તાજગી આપો — આજે જ હેર ટ્રીટમેન્ટ માટે બુકિંગ કરો.
📍 પહેલા માર્ગ, સમ્રાટ શોપિંગ સેન્ટર, આંબાવાડી, કેશોદ
📞 70968 14032 / 97234 4
7674