હેર કટીંગ
દરેક સ્ત્રીના સૌંદર્યમાં વાળનો મહત્વનો ભાગ છે. પૂજા બ્યુટી પાર્લર & ક્લાસિસમાં અનુભવી હેર સ્ટાઈલિસ્ટ દ્વારા ફેશનેબલ અને પર્સનાલિટી પ્રમાણે હેર કટિંગ કરવામાં આવે છે. અહીંના સ્ટાઈલિશ કટ્સ અને સ્મૂથ ફિનિશ તમને નવો લુક આપે છે.
તમારું હેર સ્ટાઈલ બદલવાનો વિચાર છે? આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો
📍 પહેલા માર્ગ, સમ્રાટ શોપિંગ સેન્ટર, આંબાવાડી, કેશોદ
📞 70968 14032 / 97234 4767
4